એપ્રિલ ૩-૯
યિર્મેયા ૧૭-૨૧
ગીત ૧૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો”: (૧૦ મિ.)
યિર્મે ૧૮:૧-૪—કુંભારને માટી પર અધિકાર હોય છે (w૯૯ ૪/૧ ૨૨ ¶૩)
યિર્મે ૧૮:૫-૧૦—યહોવાને મનુષ્યો પર અધિકાર છે (it-2-E ૭૭૬ ¶૪)
યિર્મે ૧૮:૧૧—યહોવાના હાથે ઘડાવા તૈયાર રહીએ (w૯૯ ૪/૧ ૨૨ ¶૪-૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૧૭:૯—હૃદય કપટી છે એ કઈ રીતે દેખાઈ આવે છે? (w૦૧ ૧૦/૧૫ ૨૫ ¶૧૩)
યિર્મે ૨૦:૭—યિર્મેયાને છેતરવા યહોવાએ કઈ રીતે પોતાનું બળ વાપર્યું? (w૦૭ ૪/૧ ૯ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૨૧:૩-૧૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? પત્રિકા સ્વીકારી હોય, એવા લોકોની ફરી મુલાકાત કરવા દરેકને ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
મંડળની જરૂરિયાતો: (૫ મિ.) વિકલ્પ તરીકે, યરબુકમાંથી શું શીખ્યા એની ચર્ચા કરી શકાય. (yb૧૬-E ૨૨)
“તેઓને દિલથી આવકારીએ”: (૧૦ મિ.) શરૂઆતની ત્રણ મિનિટ ટૉક આપો. પછી આ વીડિયો બતાવો: સ્ટીવ ગર્ડિસ: તેઓનું અભિવાદન અમે ક્યારેય નહિ ભૂલીએ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૬ ¶૯-૧૪, પાન ૨૨૦-૨૨૧ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૬ અને પ્રાર્થના