તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો
યહોવાના હાથે ઘડાવા તૈયાર રહીએ
-
શિસ્ત કે સલાહ દ્વારા યહોવા આપણને ઘડે છે અને તેમના જેવા ગુણો કેળવવા મદદ કરે છે
-
આપણે નરમ માટી જેવા બનવું જોઈએ અને તેમની આજ્ઞા પાળવી જોઈએ
-
આપણી ઇચ્છા વિરુદ્ધ કરવા યહોવા ક્યારેય આપણને દબાણ કરતા નથી
પાત્રને કેવો આકાર આપવો એ વિશે કુંભાર પોતાનો વિચાર બદલી શકે છે
-
યહોવાએ આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. તેથી, તેમના હાથે ઘડાવું કે નહિ એ પસંદગી આપણી પાસે છે
-
યહોવાના માર્ગદર્શન પ્રત્યે લોકો કેવું વલણ બતાવે છે, એ પરથી યહોવા પોતાના નિર્ણયમાં ફેરફાર કરે છે