ચેક પ્રજાસત્તાકમાં બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા એપ્રિલ ૨૦૧૮

વાતચીતની એક રીત

બાઇબલ અને સુખી જીવન વિશે ચર્ચા.

બાઇબલમાં રહેલો ખજાનો

પાસ્ખા અને પ્રભુભોજન—સમાનતા અને તફાવત

પાસ્ખાનો તહેવાર પ્રભુભોજનને રજૂ નથી કરતો, પણ એના અમુક પાસાઓનો આજે ખાસ અર્થ રહેલો છે.

બાઇબલમાં રહેલો ખજાનો

જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં, અને કઈ રીતે?

શિષ્યો બનાવવાનો અર્થ થાય કે ઈસુએ જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું લોકોને શીખવવું. લોકોને શિષ્ય બનાવવાની આપણી સોંપણીમાં વિદ્યાર્થીને ઈસુનું શિક્ષણ લાગુ પાડવાનો અને તેમના પગલે ચાલવાનું શીખવવાનો સમાવેશ થાય છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શિષ્યો બનાવવા માટે પ્રચાર અને શીખવવાનું કામ મહત્ત્વનું છે

ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી કે તેઓ જઈને શિષ્યો બનાવે. એમાં શાનો સમાવેશ થાય છે? ભક્તિમાં પ્રગતિ કરવા આપણે કઈ રીતે બીજાઓને મદદ કરી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

“તારાં પાપ માફ થયાં છે”

માર્ક ૨:૫-૧૨માં જણાવેલા ચમત્કાર પરથી આપણે શું શીખી શકીએ? બીમારીમાં હોઈએ ત્યારે આ અહેવાલ આપણને કઈ રીતે ધીરજથી સહન કરવા મદદ કરી શકે?

બાઇબલમાં રહેલો ખજાનો

સાબ્બાથના દિવસે સાજા કરવું

યહૂદી ધર્મગુરુઓનું વલણ જોઈને ઈસુને શા માટે ખૂબ દુઃખ થયું? આપણે ઈસુને અનુસરીએ છીએ કે નહિ એ જાણવા પોતાને કેવા સવાલો કરી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે

મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોય એવા લોકોનો બાઇબલમાં અહેવાલ છે. એના પર મનન કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે કે ગુજરી ગયેલાઓને ભાવિમાં સજીવન કરવામાં આવશે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો

અસરકારક રીતે શીખવવા માટે આપણે સાધનોને સારી રીતે વાપરતા શીખવું જોઈએ. આપણું સૌથી મહત્ત્વનું સાધન કયું છે? એનો ઉપયોગ કરવામાં આપણે કઈ રીતે કુશળ બની શકીએ?