વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: જીવનમાં ખરી ખુશી મેળવવા ભરોસાપાત્ર સલાહ ક્યાંથી મેળવી શકાય?
શાસ્ત્રવચન: ગી ૧:૧, ૨
ફરી મુલાકાત માટે પાયો: ધનસંપત્તિ પાછળ દોડવાથી શું આપણને ખરી ખુશી મળી શકે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: ધનસંપત્તિ પાછળ દોડવાથી શું આપણને ખરી ખુશી મળી શકે?
શાસ્ત્રવચન: ૧તિ ૬:૯, ૧૦
ફરી મુલાકાત માટે પાયો: આનંદી રહેવાથી કેવા ફાયદા થાય છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: આનંદી રહેવાથી કેવા ફાયદા થાય છે?
શાસ્ત્રવચન: નીતિ ૧૭:૨૨
ફરી મુલાકાત માટે પાયો: મુશ્કેલીઓ છતાં કઈ રીતે કુટુંબ ખુશહાલ બની શકે?