સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૧૬-૨૨

માર્ક ૧-૨

એપ્રિલ ૧૬-૨૨
  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • તારાં પાપ માફ થયાં છે”: (૧૦ મિ.)

    • [માર્કની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • માર્ક ૨:૩-૫—ઈસુએ લકવો થયેલા માણસને દયા બતાવી અને તેનાં પાપ માફ કર્યાં ( jy ૬૭ ¶૩-૫)

    • માર્ક ૨:૬-૧૨—લકવો થયેલા માણસને સાજો કરીને ઈસુએ સાબિતી આપી કે તેમની પાસે પાપ માફ કરવાની સત્તા છે (“વધારે સહેલું છેમાર્ક ૨:૯ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૧:૧૧—યહોવાએ ઈસુને જે કહ્યું એનો શો અર્થ થાય? (“આકાશવાણી થઈ,” “તું મારો દીકરો છે,” “મેં તને પસંદ કર્યો છેમાર્ક ૧:૧૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૨:૨૭, ૨૮—ઈસુએ પોતાને કેમ “સાબ્બાથના દિવસનો . . . પ્રભુ” કહ્યા? (“સાબ્બાથના દિવસનો . . . પ્રભુમાર્ક ૨:૨૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૧:૧-૧૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૮

  • “હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું”: (૭ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: જેલના અંધકારમાં મળ્યો સત્યનો પ્રકાશ. પછી આ સવાલો પૂછો: ડૉનાલ્ડને કઈ રીતે ખરી ખુશી મળી? આપણે કઈ રીતે ઈસુની જેમ ભેદભાવ રાખ્યા વગર પ્રચાર કરી શકીએ?—માર્ક ૨:૧૭.

  • યહોવા પૂરા દિલથી ‘માફી આપે છે’: (૮ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવા, હું તમને પ્રથમ સ્થાને રાખીશ. પછી આ સવાલો પૂછો: ઍનિલિસ કઈ રીતે અને શા માટે યહોવા પાસે પાછી આવી? (યશા ૫૫:૬, ૭) યહોવાથી દૂર થઈ ગયા છે તેઓને પાછા લાવવા તમે કઈ રીતે ઍનિલિસનો અનુભવ વાપરી શકો?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩ અને પ્રાર્થના