સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧-૨

“તારાં પાપ માફ થયાં છે”

“તારાં પાપ માફ થયાં છે”

૨:૫-૧૨

આ ચમત્કાર પરથી આપણને શું શીખવા મળે છે?

  • વારસામાં પાપ મળ્યું હોવાથી બીમારી આવે છે

  • ઈસુ પાસે લોકોનાં પાપ માફ કરવાનો અધિકાર છે અને સાજા કરવાની શક્તિ છે

  • મસીહી રાજ્યમાં, ઈસુ હંમેશ માટે અપૂર્ણતા અને બીમારી કાઢી નાખશે

હું બીમાર પડું ત્યારે માર્ક ૨:૫-૧૨ના શબ્દો કઈ રીતે ધીરજથી સહન કરવા મદદ કરી શકે?