સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૩-૨૯

માર્ક ૩-૪

એપ્રિલ ૨૩-૨૯
  • ગીત ૧૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • સાબ્બાથના દિવસે સાજા કરવું”: (૧૦ મિ.)

    • માર્ક ૩:૧, ૨—યહુદી ધર્મગુરુઓ ઈસુને દોષિત ઠરાવવા બહાનું શોધતા હતા ( jy ૭૮ ¶૧-૨)

    • માર્ક ૩:૩, ૪—ઈસુ જાણતા હતા કે ધર્મગુરુઓ શાસ્ત્રવચનોને મચકોડીને સાબ્બાથનો ખોટો અર્થ કાઢી રહ્યા હતા ( jy ૭૮ ¶૩)

    • માર્ક ૩:૫—તેઓનાં ‘હૃદય કઠણ હોવાથી ઈસુ ઘણા દુઃખી થયા’ (“ગુસ્સે થઈને તે ઘણા દુઃખી થયામાર્ક ૩:૫ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૩:૨૯—પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલવાનો શો અર્થ થાય અને એનું કેવું પરિણામ આવે છે? (“પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે,” “સર્વકાળ માટેના પાપનો દોષિતમાર્ક ૩:૨૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૪:૨૬-૨૯—બી વાવીને ઊંઘી જનાર માણસના દૃષ્ટાંત પરથી આપણે શું શીખી શકીએ? (w૧૪ ૧૨/૧૫ ૧૨-૧૩ ¶૬-૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૩:૧-૧૯ક

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૪-૩૬ ¶૨૧-૨૨—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન