એપ્રિલ ૩૦–મે ૬
માર્ક ૫-૬
ગીત ૧૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે”: (૧૦ મિ.)
માર્ક ૫:૩૮—સ્નેહીજનના મરણને લીધે શોક અને વિલાપ થાય છે
માર્ક ૫:૩૯-૪૧—મરણમાં “ઊંઘે” છે તેઓને ઈસુ સજીવન કરી શકે છે (“મરી નથી ગઈ પણ ઊંઘે છે” માર્ક ૫:૩૯ અભ્યાસ માહિતી, nwtsty)
માર્ક ૫:૪૨—ભાવિમાં લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે આપણી ‘ખુશીનો પાર નહિ રહે’ ( jy ૧૧૮ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માર્ક ૫:૧૯, ૨૦—અહીં ઈસુએ શા માટે હંમેશાં કરતાં અલગ સૂચના આપી? (“તેઓને જણાવ” માર્ક ૫:૧૯ અભ્યાસ માહિતી, nwtsty)
માર્ક ૬:૧૧—“તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો,” એનો શો અર્થ થાય? (“તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો” માર્ક ૬:૧૧ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૬:૧-૧૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને jw.org વેબસાઇટ બતાવો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને ફરી મુલાકાત માટે પાયો નાંખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૩૬ ¶૨૩-૨૪—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૪
“શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો”: (૫ મિ.) ચર્ચા.
યહોવાના સંગઠનમાં દિલાસો મેળવો: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: પેરસ કુટુંબે કેવી કસોટીઓનો સામનો કર્યો? શ્રદ્ધામાં ટકી રહેવા તેઓને શામાંથી મદદ મળી? કસોટીઓમાં પણ આપણે શા માટે નિયમિત રીતે ભક્તિમાં લાગુ રહેવું જોઈએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૬ અને પ્રાર્થના