ઈસુ પાસે આપણાં સ્નેહીજનોને સજીવન કરવાની શક્તિ છે
-
સ્નેહીજનના મરણ પર શોક કરવાનો એવો અર્થ નથી થતો કે આપણામાં શ્રદ્ધાની ખામી છે (ઉત ૨૩:૨)
-
મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોય એવા લોકોનો બાઇબલમાં અહેવાલ છે. એના પર મનન કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે કે ગુજરી ગયેલાઓને ભાવિમાં સજીવન કરવામાં આવશે
નવી દુનિયામાં તમે કોને મળવાની આતુરતાથી રાહ જુઓ છો?
એ દૃશ્યની કલ્પના કરો છો ત્યારે, તમારા મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે?