સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૯-૧૫

માથ્થી ૨૭-૨૮

એપ્રિલ ૯-૧૫
  • ગીત ૧૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં અને કઈ રીતે?”: (૧૦ મિ.)

    • માથ ૨૮:૧૮—ઈસુના હાથમાં મોટો અધિકાર છે (w૦૪ ૭/૧ ૮ ¶૪)

    • માથ ૨૮:૧૯—આખી દુનિયામાં પ્રચાર કરવાની અને શીખવવાની ઝુંબેશ માટે ઈસુએ સૂચન આપ્યું (“શિષ્યો બનાવો,” “સર્વ દેશના લોકોમાથ ૨૮:૧૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૮:૨૦—ઈસુનું શિક્ષણ આપવા અને એને લાગુ પાડવા આપણે લોકોને મદદ કરવી જોઈએ (“તેઓને શીખવોમાથ ૨૮:૨૦ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૭:૫૧—પડદાનું બે ભાગમાં ફાટી જવું શાને દર્શાવે છે? (“પડદો,” “પવિત્ર સ્થાનમાથ ૨૭:૫૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૮:૭—ઈસુની કબર પાસે આવેલી સ્ત્રીઓને કઈ રીતે દૂતોએ માન આપ્યું? (“તેમના શિષ્યોને કહો કે તેમને ઉઠાડવામાં આવ્યા છેમાથ ૨૮:૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૭:૩૮-૫૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૨૦૪—વિષય: યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસમાં માનતા નથી?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • શિષ્યો બનાવવા માટે પ્રચાર અને શીખવવાનું કામ મહત્ત્વનું છે”: (૧૫ મિ.) ચર્ચા. આપેલી માહિતીની ચર્ચા કરતી વખતે આ વીડિયો બતાવો: ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’—તક મળે ત્યારે અને ઘરે ઘરે તેમજ ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’—જાહેરમાં અને શિષ્યો બનાવવાના કામમાં.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૭ અને પ્રાર્થના