સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૭-૨૮

જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં, અને કઈ રીતે?

જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં, અને કઈ રીતે?

૨૮:૧૮-૨૦

શા માટે? યહોવાએ ઈસુને મોટો અધિકાર આપ્યો છે અને ઈસુએ આપણને એ આજ્ઞા આપી છે

ક્યાં? ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ “સર્વ દેશના લોકોને શિષ્યો” બનાવે

ઈસુએ જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું લોકોને શીખવતા રહીએ

  • આપણે કઈ રીતે બીજાઓને ઈસુની આજ્ઞાઓ શીખવી શકીએ?

  • આપણે કઈ રીતે વિદ્યાર્થીને ઈસુનું શિક્ષણ લાગુ પાડવાનું શીખવી શકીએ?

  • આપણે કઈ રીતે વિદ્યાર્થીને ઈસુને પગલે ચાલવા મદદ કરી શકીએ?