સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: ઈસુ કોણ હતા?

શાસ્ત્રવચન: માથ ૧૬:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?

શાસ્ત્રવચન: યોહ ૧૭:૩

ફરી મુલાકાત માટે સવાલ: યહોવાના સાક્ષીઓની સભાઓમાં શું થાય છે?

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૨૩–એપ્રિલ ૧૯):

અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. આ તમારા માટે છે. એપ્રિલ ૧૯, શુક્રવારે આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળી ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરશે. આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ. એનો વિષય છે: “તમે કાયમ માટે સુખી થઈ શકો છો!”

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?