એપ્રિલ ૧-૭
૧ કોરીંથીઓ ૭-૯
ગીત ૨૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“કુંવારા હોવું—એક ભેટ”: (૧૦ મિ.)
૧કો ૭:૩૨—પરણેલી વ્યક્તિને અનેક વાતોની ચિંતા હોય છે. જ્યારે કે, કુંવારી વ્યક્તિને એવી ચિંતાઓ ન હોવાથી યહોવાની સેવામાં વધારે કરી શકે છે (w૧૧ ૧/૧ ૨૦ ¶૩)
૧કો ૭:૩૩, ૩૪—પરણેલી વ્યક્તિને “ઘરસંસારની ચિંતા” હોય છે (w૦૮ ૭/૧ ૨૩ ¶૧)
૧કો ૭:૩૭, ૩૮—યહોવાની સેવામાં વધારે આપવા જેઓ કુંવારા રહે છે, તેઓ યુગલો કરતાં “વધારે સારું કરે છે” (w૯૬ ૧૦/૧૫ ૧૦ ¶૧૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૮:૧-૧૩ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ ચારની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૨-E ૧૧/૧૫ ૨૦—વિષય: જેઓ કુંવારા રહેવાનું પસંદ કરે છે, શું તેઓને કુંવારા રહેવાની ભેટ કોઈક રીતે મળી હોય છે? (th અભ્યાસ ૧૨)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
કુંવારાઓ યહોવાની સેવામાં શું કરી શકે? (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: કુંવારા ભક્તોએ કેવી મુશ્કેલીઓ સહેવી પડે છે? (૧કો ૭:૩૯) યિફતાની દીકરી કઈ રીતે સારો દાખલો છે? જેઓ યહોવાના ધોરણોને વળગી રહે છે, તેઓને તે કેવો બદલો આપશે? (ગી ૮૪:૧૧) મંડળનાં ભાઈ-બહેનો કુંવારી વ્યક્તિઓને કઈ રીતે ઉત્તેજન આપી શકે? યહોવાની સેવામાં કુંવારી વ્યક્તિઓ માટે કેવી તકો રહેલી છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના