એપ્રિલ ૨૯–મે ૫
૨ કોરીંથીઓ ૧-૩
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા—‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર’”: (૧૦ મિ.)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨કો ૧:૨૨—દરેક અભિષિક્તને ઈશ્વર તરફથી મળતી “સાબિતી” અને “મહોર” શું છે? (w૧૬.૦૪ ૩૨)
૨કો ૨:૧૪-૧૬—“વિજયકૂચમાં દોરી જાય છે” એમ કહીને પ્રેરિત પાઊલ શાનો ઉલ્લેખ કરતા હતા? (w૧૦-E ૮/૧ ૨૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨કો ૩:૧-૧૮ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૪૮ ¶૩-૪ (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૦
“યહોવાનું શિક્ષણ મેળવવા પાછળ લાગુ રહીએ”: (૧૫ મિ.) ચર્ચા. યહોવાનું શિક્ષણ, ખુશીઓથી ભરી દે જીવન વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૫ અને પ્રાર્થના