આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા એપ્રિલ ૨૦૨૦

વાતચીતની એક રીત

ઈશ્વરે મનુષ્યને કેમ બનાવ્યો અને ઈશ્વર એ મકસદ કઈ રીતે પૂરો કરશે એ વિશે વાતચીતની એક રીત.

એપ્રિલ ૬-૧૨

ખ્રિસ્તના સ્મરણપ્રસંગ માટે તમે પોતાના દિલને કઈ રીતે તૈયાર કરી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો

તમે કઈ રીતે બીજાઓ સાથે સુલેહ-શાંતિ જાળવી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?

યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા તમે કેટલી મહેનત કરો છો?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?

તમે જે નોકરી પસંદ કરો છો એનાથી દેખાય આવે છે કે તમારા માટે શું મહત્ત્વનું છે?

બાઇબલમાં રહેલો ખજાનો

ખરાબ સંગતનાં ખરાબ પરિણામો

એક વ્યક્તિ આપણી સારી મિત્ર છે કે નહિ એ કઈ રીતે ખબર પડે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘અન્ય દેવોને દૂર કરો’

તમે કઈ રીતે યહોવાને ખુશ કરી શકો અને ખરાબ શક્તિઓથી દૂર રહી શકો?