સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૧૩-૧૯

ઉત્પત્તિ ૩૧

એપ્રિલ ૧૩-૧૯
  • ગીત ૩૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો”: (૧૦ મિ.)

    • ઉત ૩૧:૪૪-૪૬—યાકૂબ અને લાબાને પથ્થરો લાવીને ઢગલો કર્યો અને કરારની નિશાની તરીકે એ ઢગલા પાસે ખાધું (it-૧-E ૮૮૩ ¶૧)

    • ઉત ૩૧:૪૭-૫૦—તેઓએ એ જગ્યાનું નામ ગાલએદ અને મિસ્પેહ પાડ્યું (it-૨-E ૧૧૭૨)

    • ઉત ૩૧:૫૧-૫૩—તેઓએ એકબીજા સાથે શાંતિ જાળવવાના સમ ખાધા

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૩૧:૧૯—રાહેલે કેમ પોતાના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી? (it-૨-E ૧૦૮૭-૧૦૮૮)

    • ઉત ૩૧:૪૧, ૪૨—જે માલિકને “ખુશ કરવા મુશ્કેલ” હોય, તેઓ સાથે સારી રીતે વર્તવા યાકૂબ પાસેથી આપણે શું શીખી શકીએ? (૧પી ૨:૧૮; w૧૩ ૩/૧૫ ૨૧ ¶૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૧:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: કલમમાંથી જે શીખવા મળે છે, એ બહેને કઈ રીતે બતાવ્યું? એ વ્યક્તિને ફરી મળવા બહેને શું કર્યું?

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૪)

  • પહેલી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, ખુશખબર પુસ્તિકા આપો અને પાઠ પનો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૩

  • ભક્તિમાં ઠંડા પડી ગયેલા લોકોને ઉત્તેજન આપીએ: (૨૦ મિ. કે એનાથી ઓછું) વડીલ ટૉક આપશે. આ વીડિયો બતાવશે: યહોવા પોતાના ઘેટાંની સંભાળ રાખે છે. પછી યહોવા પાસે પાછા આવો પુસ્તિકામાંથી પાન ૧૪ પરથી અમુક મુદ્દાની ચર્ચા કરશે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૬

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૨૬ અને પ્રાર્થના