સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૦-૨૬

ઉત્પત્તિ ૩૨-૩૩

એપ્રિલ ૨૦-૨૬
  • ગીત ૪૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?”: (૧૦ મિ.)

    • ઉત ૩૨:૨૪—યાકૂબે સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી (w૦૩ ૮/૧૫ ૨૫ ¶૩)

    • ઉત ૩૨:૨૫, ૨૬—યાકૂબને આશીર્વાદ ન મળ્યો ત્યાં સુધી તેમણે કુસ્તી કરી (it-૨-E ૧૯૦)

    • ઉત ૩૨:૨૭, ૨૮—યાકૂબે હાર ન માની એટલે તેમને આશીર્વાદ મળ્યો (it-૧-E ૧૨૨૮)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૩૨:૧૧, ૧૩-૧૫—સુલેહ-શાંતિ કરવા આપણે યાકૂબના પગલે કઈ રીતે ચાલી શકીએ? (w૧૦ ૬/૧ ૨૫ ¶૧૦-૧૧)

    • ઉત ૩૩:૨૦—શા માટે યાકૂબે વેદીનું નામ ‘એલ-એલોહે-ઇઝરાયેલ’ પાડ્યું? (it-૧-E ૯૮૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૨:૧-૨૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન