સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૭–મે ૩

ઉત્પત્તિ ૩૪-૩૫

એપ્રિલ ૨૭–મે ૩
  • ગીત ૨૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ખરાબ સંગતનાં ખરાબ પરિણામો”: (૧૦ મિ.)

    • ઉત ૩૪:૧—દીનાહ અવારનવાર કનાની છોકરીઓને મળવા જતી હતી (w૯૭ ૨/૧ ૩૦ ¶૪)

    • ઉત ૩૪:૨—શખેમે દીનાહ પર બળાત્કાર કર્યો (lv ૧૧૯ ¶૧૪)

    • ઉત ૩૪:૭, ૨૫—શિમઓન અને લેવીએ શખેમને અને એ નગરના સર્વ પુરુષોને મારી નાખ્યા (w૦૯-E ૯/૧ ૨૧ ¶૧-૨)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૩૫:૮—દબોરાહ કોણ હતી અને તેની પાસેથી આપણે શું શીખી શકીએ? (it-૧-E ૬૦૦ ¶૪)

    • ઉત ૩૫:૨૨-૨૬—મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી? (w૧૭.૧૨ ૧૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૪:૧-૧૯ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: અનિતાએ કઈ રીતે ઘરમાલિકના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો? આપણે કઈ રીતે બાઇબલ શીખવે છે પુસ્તકનો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરી શકીએ?

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૩)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૪ ¶૬-૭ (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન