સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૬-૧૨

મંગળવાર, એપ્રિલ ૭, ૨૦૨૦​—ખ્રિસ્તનો સ્મરણપ્રસંગ

એપ્રિલ ૬-૧૨

દર વર્ષે સ્મરણપ્રસંગના સમયે ઘણા ઈશ્વરભક્તો, યહોવા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તે બતાવેલા મહાન પ્રેમ વિશે મનન કરે છે. (યોહ ૩:૧૬; ૧૫:૧૩) યરૂશાલેમ અને આસપાસમાં ઈસુના છેલ્લા પ્રચારકાર્ય વિશે ખુશખબરના પુસ્તકોમાં આપેલા અહેવાલોને ચાર્ટનો ઉપયોગ કરીને સરખાવી શકો. ઈસુ—માર્ગ, સત્ય અને જીવન પુસ્તકના ભાગ ૬માં એ અહેવાલો વિશે ચર્ચા કરવામાં આવી છે. યહોવા અને ઈસુ માટેનો પ્રેમ આપણને કઈ રીતે ઉત્તેજન આપી શકે?—૨કો ૫:૧૪, ૧૫; ૧યો ૪:૧૬, ૧૯.

યરૂશાલેમ અને આસપાસમાં ઈસુનું છેલ્લું પ્રચારકાર્ય

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લુક

યોહાન

૩૩, નીસાન ૮ (એપ્રિલ ૧-૨, ૨૦૨૦)

બેથાનીઆ

પાસ્ખાપર્વના છ દિવસ પહેલાં ઈસુનું આવવું

 

 

 

૧૧:૫૫–૧૨:૧

નીસાન ૯ (એપ્રિલ ૨-૩, ૨૦૨૦)

બેથાનીઆ

મરિયમનું તેમના માથા અને પગ પર તેલ રેડવું

૨૬:૬-૧૩

૧૪:૩-૯

 

૧૨:૨-૧૧

બેથાનીઆ-બેથફાગે-યરૂશાલેમ

ગધેડા પર બેસીને યરૂશાલેમમાં વિજયી પ્રવેશ

૨૧:૧-૧૧, ૧૪-૧૭

૧૧:૧-૧૧

૧૯:૨૯-૪૪

૧૨:૧૨-૧૯

નીસાન ૧૦ (એપ્રિલ ૩-૪, ૨૦૨૦)

બેથાનીઆ-યરૂશાલેમ

અંજીરના ઝાડને શાપ આપવો; મંદિર ફરી શુદ્ધ કરવું

૨૧:૧૮, ૧૯; ૨૧:૧૨, ૧૩

૧૧:૧૨-૧૭

૧૯:૪૫, ૪૬

 

યરૂશાલેમ

ઈસુને મારી નાખવાનું મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓનું કાવતરું

 

૧૧:૧૮, ૧૯

૧૯:૪૭, ૪૮

 

યહોવાનું બોલવું; ઈસુની પોતાના મરણ વિશેની ભવિષ્યવાણી; યહુદીઓનું ન માનવું યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છે

 

 

 

૧૨:૨૦-૫૦

નીસાન ૧૧ (એપ્રિલ ૪-૫, ૨૦૨૦)

બેથાનીઆ-યરૂશાલેમ

સૂકાયેલા અંજીરના ઝાડનો બોધ

૨૧:૧૯-૨૨

૧૧:૨૦-૨૫

 

 

યરૂશાલેમ, મંદિર

તેમના અધિકાર પર સવાલ; બે દીકરાઓનું ઉદાહરણ

૨૧:૨૩-૩૨

૧૧:૨૭-૩૩

૨૦:૧-૮

 

ઉદાહરણો: ખૂની ખેડૂતો, લગ્‍નની મિજબાની

૨૧:૩૩–૨૨:૧૪

૧૨:૧-૧૨

૨૦:૯-૧૯

 

ઈશ્વર અને કાઈસાર, મરણમાંથી જીવતા થવા અને સૌથી મોટી આજ્ઞા વિશે સવાલોના જવાબ આપવા

૨૨:૧૫-૪૦

૧૨:૧૩-૩૪

૨૦:૨૦-૪૦

 

ટોળાને પૂછવું, ખ્રિસ્ત દાઊદના દીકરા છે કે કેમ

૨૨:૪૧-૪૬

૧૨:૩૫-૩૭

૨૦:૪૧-૪૪

 

શાસ્ત્રીઓ અને ફરોશીઓને અફસોસ

૨૩:૧-૩૯

૧૨:૩૮-૪૦

૨૦:૪૫-૪૭

 

વિધવાને દાન નાખતા જોવી

 

૧૨:૪૧-૪૪

૨૧:૧-૪

 

જૈતુન પહાડ

ભાવિની હાજરી વિશે નિશાની આપવી

૨૪:૧-૫૧

૧૩:૧-૩૭

૨૧:૫-૩૮

 

ઉદાહરણો: દસ કુમારિકા, તાલંત, ઘેટાં અને બકરાં

૨૫:૧-૪૬

 

 

 

નીસાન ૧૨ (એપ્રિલ ૫-૬, ૨૦૨૦)

યરૂશાલેમ

યહુદી આગેવાનોનું તેમની હત્યાનું કાવતરું

૨૬:૧-૫

૧૪:૧, ૨

૨૨:૧, ૨

 

યહુદાએ દગો આપવાની ગોઠવણ કરી

૨૬:૧૪-૧૬

૧૪:૧૦, ૧૧

૨૨:૩-૬

 

નીસાન ૧૩ (એપ્રિલ ૬-૭, ૨૦૨૦)

યરૂશાલેમમાં અને નજીક

છેલ્લા પાસ્ખાની તૈયારી

૨૬:૧૭-૧૯

૧૪:૧૨-૧૬

૨૨:૭-૧૩

 

નીસાન ૧૪ (એપ્રિલ ૭-૮, ૨૦૨૦)

યરૂશાલેમ

પ્રેરિતો સાથે પાસ્ખા ખાવું

૨૬:૨૦, ૨૧

૧૪:૧૭, ૧૮

૨૨:૧૪-૧૮

 

પ્રેરિતોના પગ ધોવા

 

 

 

૧૩:૧-૨૦

ઈસુએ યહુદાને દગો દેનાર તરીકે ખુલ્લો પાડ્યો અને કાઢી મૂક્યો

૨૬:૨૧-૨૫

૧૪:૧૮-૨૧

૨૨:૨૧-૨૩

૧૩:૨૧-૩૦

પ્રભુના સાંજના ભોજનની શરૂઆત (૧કો ૧૧:૨૩-૨૫)

૨૬:૨૬-૨૯

૧૪:૨૨-૨૫

૨૨:૧૯, ૨૦, ૨૪-૩૦

 

પીતરનો નકાર અને પ્રેરિતોના વિખેરાઈ જવા વિશે ભવિષ્યવાણી

૨૬:૩૧-૩૫

૧૪:૨૭-૩૧

૨૨:૩૧-૩૮

૧૩:૩૧-૩૮

સંબોધકનું વચન; ખરા દ્રાક્ષાવેલાનું ઉદાહરણ; પ્રેમ રાખવાની આજ્ઞા; પ્રેરિતો સાથે છેલ્લી પ્રાર્થના

 

 

 

૧૪:૧–૧૭:૨૬

ગેથસેમાને

બાગમાં પીડા; ઈસુને દગો અને ધરપકડ

૨૬:૩૦, ૩૬-૫૬

૧૪:૨૬, ૩૨-૫૨

૨૨:૩૯-૫૩

૧૮:૧-૧૨

યરૂશાલેમ

આન્‍નાસના સવાલો; કાયાફાસ, ન્યાયસભા દ્વારા મુકદ્દમો; પીતરે તેમનો નકાર કર્યો

૨૬:૫૭–૨૭:૧

૧૪:૫૩–૧૫:૧

૨૨:૫૪-૭૧

૧૮:૧૩-૨૭

દગો દેનાર યહુદાએ ગળે ફાંસો ખાધો (પ્રેકા ૧:૧૮, ૧૯)

૨૭:૩-૧૦

 

 

 

પીલાત સામે, પછી હેરોદ પાસે, અને પાછા પીલાત પાસે

૨૭:૨, ૧૧-૧૪

૧૫:૧-૫

૨૩:૧-૧૨

૧૮:૨૮-૩૮

પીલાતનો તેમને છોડવાનો પ્રયત્ન, પણ યહુદીઓએ કરેલી બારાબાસની માંગ; વધસ્તંભ પર મોતની સજા

૨૭:૧૫-૩૦

૧૫:૬-૧૯

૨૩:૧૩-૨૫

૧૮:૩૯–૧૯:૧૬

(આશરે સાંજના ૩:૦૦)

ગલગથા

વધસ્તંભે મરણ પામવું

૨૭:૩૧-૫૬

૧૫:૨૦-૪૧

૨૩:૨૬-૪૯

૧૯:૧૬-૩૦

યરૂશાલેમ

વધસ્તંભ પરથી શબ ઉતારાયું અને કબરમાં મૂકાયું

૨૭:૫૭-૬૧

૧૫:૪૨-૪૭

૨૩:૫૦-૫૬

૧૯:૩૧-૪૨

નીસાન ૧૫ (એપ્રિલ ૮-૯, ૨૦૨૦)

યરૂશાલેમ

યાજકો અને ફરોશીઓનું કબરની ચોકી કરવા સૈનિકો મોકલવું અને કબર મહોર કરાવવી

૨૭:૬૨-૬૬

 

 

 

નીસાન ૧૬ (એપ્રિલ ૯-૧૦, ૨૦૨૦)

યરૂશાલેમ અને એની આસપાસ; એમ્મોસ

ઈસુ મરણમાંથી ઉઠાડાયા; પાંચ વાર શિષ્યોને દેખાયા

૨૮:૧-૧૫

૧૬:૧-૮

૨૪:૧-૪૯

૨૦:૧-૨૫

નીસાન ૧૬ પછી

યરૂશાલેમ; ગાલીલ

શિષ્યોને ઘણી વાર દેખાયા (૧કો ૧૫:૫-૭; પ્રેકા ૧:૩-૮); શીખવવું; શિષ્યો બનાવવાનું કામ સોંપવું

૨૮:૧૬-૨૦

 

 

૨૦:૨૬–૨૧:૨૫