લોકોને સભાનું આમંત્રણ આપી રહ્યા છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ઑક્ટોબર ૨૦૧૬

રજૂઆતની એક રીત

(T-36) પત્રિકા અને સત્ય શીખવો, જે બતાવે છે કે આપણે મરણ પામીએ પછી શું થાય છે, બંનેની રજૂઆત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

‘યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો’

નીતિવચનો ૩ આપણને ખાતરી આપે છે કે આપણે યહોવામાં ભરોસો રાખીએ ત્યારે તે આપણને બદલો આપે છે. તમે યહોવામાં પૂરા દિલથી ભરોસો રાખો છો, એ કેવી રીતે નક્કી કરશો?

બાઇબલમાં રહેલો ખજાનો

‘તારું હૃદય વળવા ન દે’

નીતિવચનો ૭ જણાવે છે કે કઈ રીતે એક યુવાન જ્યારે યહોવાના સિદ્ધાંતોથી પોતાનું હૃદય ફેરવે છે ત્યારે પાપ તરફ ખેંચાઈ છે. તેની ભૂલો પરથી આપણે શું શીખી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે

નીતિવચનો ૧૬ કહે છે કે સોનું મેળવવા કરતાં ડહાપણ મેળવવું વધારે સારું છે. ઈશ્વર તરફથી મળેલું ડહાપણ કેમ સૌથી કિંમતી છે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સભામાં સારા જવાબ કઈ રીતે આપવા

સારા જવાબોથી જવાબ આપનાર અને મંડળને ફાયદો થાય છે. સારો જવાબ કેવો હોય છે?

બાઇબલમાં રહેલો ખજાનો

એકબીજા સાથે સંપીને રહો

યહોવાના લોકો વચ્ચેની શાંતિ આપમેળે આવી નથી. પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા અને સંપીને સ્થાપવા બાઇબલનો ઉપયોગ કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

‘બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપ’

બાળકોને યોગ્ય તાલીમ આપવા કેમ શિસ્ત આપવી જરૂરી છે? નીતિવચનો ૨૨માં માતા-પિતા માટે સુંદર સલાહ છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે JW.ORG કોન્ટેક્ટ કાર્ડનો સારો ઉપયોગ કરો છો?

બાઇબલ અને આપણી વેબસાઇટ તરફ લોકોનું ધ્યાન દોરવા તક મળે ત્યારે કોન્ટેક્ટ કાર્ડનો ઉપયોગ કરો.