સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑક્ટોબર ૧૭-૨૩

નીતિવચનો ૧૨-૧૬

ઑક્ટોબર ૧૭-૨૩
  • ગીત ૧૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • સોના કરતાં ડહાપણ વધારે કિંમતી છે”: (૧૦ મિ.)

    • નીતિ ૧૬:૧૬, ૧૭—સમજુ માણસ ઈશ્વરની વાણીનો અભ્યાસ કરે છે અને જીવનમાં એને લાગુ પાડે છે (w૦૭-E ૭/૧૫ ૮)

    • નીતિ ૧૬:૧૮, ૧૯—સમજુ માણસ ઘમંડ અને અભિમાનથી દૂર રહે છે (w૦૭-E ૭/૧૫ ૮-૯)

    • નીતિ ૧૬:૨૦-૨૪—સમજુ માણસ પોતાના શબ્દોથી બીજાઓને મદદ કરે છે (w૦૭-E ૭/૧૫ ૯-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • નીતિ ૧૫:૧૫—જીવનમાં ભરપૂર આનંદ કઈ રીતે મેળવી શકાય? (g-E ૧૧/૧૩ ૧૬)

    • નીતિ ૧૬:૪—યહોવાએ કયા અર્થમાં દુષ્ટોને ‘પોતાના ઉપયોગ માટે સર્જ્યા છે’? (w૦૭-E ૫/૧૫ ૧૮-૧૯)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૧૫:૧૮–૧૬:૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૧:૧૧-૧૪. સત્ય શીખવો. વ્યક્તિને અઠવાડિયાને અંતે થતી સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩:૧-૬; રોમ ૫:૧૨. સત્ય શીખવો. વ્યક્તિને અઠવાડિયાને અંતે થતી સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૯૧-૧૯૨ ¶૧૮-૧૯. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન