બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૧૭-૨૧ એકબીજા સાથે સંપીને રહો ચાલુ કરો એકબીજા સાથે સંપીને રહો યહોવાના લોકો વચ્ચેની શાંતિ આપમેળે આવી નથી. મતભેદ ઊભા થાય ત્યારે લાગણીઓના મોજાં ઉછળતા હોય છે પણ બાઇબલની સલાહ એને શાંત પાડે છે. મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરભક્તો આ રીતે શાંતિ શોધે છે: ૧૯:૧૧ શાંત રહે છે ૧૮:૧૩, ૧૭ જવાબ આપતા પહેલા ખાતરી કરે છે કે તેઓ પૂરી હકીકત જાણે છે ૧૭:૯ ભૂલ કરનારને પ્રેમથી માફ કરે છે અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર એકબીજા સાથે સંપીને રહો આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા એકબીજા સાથે સંપીને રહો ગુજરાતી એકબીજા સાથે સંપીને રહો https://cms-imgp.jw-cdn.org/img/p/202016371/univ/art/202016371_univ_sqr_xl.jpg