ઑક્ટોબર ૩૧–નવેમ્બર ૬
નીતિવચનો ૨૨-૨૬
ગીત ૪૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપ”: (૧૦ મિ.)
નીતિ ૨૨:૬; ૨૩:૨૪, ૨૫—ઈશ્વરનું જ્ઞાન બાળકને સુખી, સંતોષી અને જવાબદાર વ્યક્તિ બનવા મદદ કરે છે (w૦૮-E ૪/૧ ૧૬; w૦૭-E ૬/૧ ૩૧)
નીતિ ૨૨:૧૫; ૨૩:૧૩, ૧૪—કુટુંબમાં “સોટી” દરેક પ્રકારની શિસ્તને રજૂ કરે છે (w૯૭ ૧૦/૧૫ ૩૨; it-2-E ૮૧૮ ¶૪)
નીતિ ૨૩:૨૨—માતા-પિતાના ડહાપણથી યુવાનોને ફાયદો થાય છે (w૦૪ ૬/૧૫ ૧૪ ¶૧-૩; w૦૦ ૬/૧૫ ૨૧ ¶૧૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નીતિ ૨૪:૧૬—જીવનની મુશ્કેલીઓ સામે હિંમત ન હારવા આ કલમ કઈ રીતે મદદ કરે છે? (w૧૩ ૩/૧૫ ૪-૫ ¶૫-૮)
નીતિ ૨૪:૨૭—આ કલમનો અર્થ શું છે? (w૦૯-E ૧૦/૧૫ ૧૨ ¶૧)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૨૨:૧-૨૧
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) JW.ORG કોન્ટેક્ટ કાર્ડ. તક મળે ત્યારે પ્રચાર કરો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) JW.ORG કોન્ટેક્ટ કાર્ડ. ફરી મુલાકાત માટે પાયો નાખો અને બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવીને વાતચીત પૂરી કરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૨૦૩-૨૦૫ ¶૧૮-૧૯
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
“શું તમે JW.ORG કોન્ટેક્ટ કાર્ડનો સારો ઉપયોગ કરો છો?”: (૧૫ મિ.) ચર્ચા. રજૂઆતની એક રીતનો વીડિયો બતાવો અને પછી એના મુખ્ય મુદ્દા પર ચર્ચા કરો. પ્રકાશકોને ઉત્તેજન આપો કે દરેક સમયે તેઓ પોતાની સાથે કોન્ટેક્ટ કાર્ડ રાખે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૯ ¶૧૩-૨૧, પાન ૧૧૮ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪૬ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.