સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | નીતિવચનો ૨૨-૨૬

‘બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપ’

‘બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપ’

નીતિવચનોના પુસ્તકમાં માતા-પિતાઓ માટે સુંદર સલાહ છે. જેમ કૂમળી ડાળીઓને વાળવાથી છોડનો સારો વિકાસ થાય છે, તેમ બાળકોને સારી તાલીમ આપી હશે તો, તેઓ મોટા થશે ત્યારે યહોવાની ભક્તિમાંથી ફંટાશે નહિ.

૨૨:૬

  • બાળકોને સારી તાલીમ આપવા માટે ઘણો સમય અને પ્રયત્નોની જરૂર પડે છે

  • માતા-પિતાએ સારો દાખલો બેસાડવો જોઈએ. બાળકોને યોગ્ય રીતે શિક્ષણ, ઠપકો, ઉત્તેજન અને શિસ્ત આપવાં જોઈએ

૨૨:૧૫

  • શિસ્ત એ તાલીમ આપવાની પ્રેમાળ રીત છે, જે મન અને દિલને સુધારે છે

  • બાળકો માટે અલગ અલગ શિસ્તની જરૂર પડી શકે