ઑક્ટોબર ૩-૯
નીતિવચનો ૧-૬
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા પર પૂરા દિલથી ભરોસો રાખો”: (૧૦ મિ.)
[નીતિવચનોની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]
નીતિ ૩:૧-૪—કૃપા અને સત્યતાથી જીવો (w૦૦ ૧/૧૫ ૨૩-૨૪)
નીતિ ૩:૫-૮—યહોવામાં પૂરો ભરોસો કેળવો (w૦૦ ૧/૧૫ ૨૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નીતિ ૧:૭—કયા અર્થમાં યહોવાનો ભય એ “વિદ્યાનો આરંભ છે”? (w૦૬ ૧૦/૧ ૩ ¶૫; it-2-E ૧૮૦)
નીતિ ૬:૧-૫—વેપાર-ધંધામાં આપણે ખોટો કરાર કરીને ફસાઈ ગયા હોઈએ તો, કેવાં પગલાં લેવાં જોઈએ? (w૦૦ ૯/૧૫ ૨૫-૨૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૬:૨૦-૩૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. આ મહિને દુનિયાભરમાં લોકોને અઠવાડિયાને અંતે થતી સભાનું આમંત્રણ આપવામાં આવશે. પ્રકાશકોને એમાં ભાગ લેવા ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૬
મંડળની જરૂરિયાતો: (૮ મિ.)
જેઓ આપણી સભામાં હાજર રહે છે, તેઓને મદદ કરો (નીતિ ૩:૨૭): (૭ મિ.) ચર્ચા. કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો બતાવો. પછી, સવાલ પૂછો કે, ફક્ત ઑક્ટોબરમાં જ નહિ પણ હરવખત રાજ્યગૃહમાં પ્રેમભર્યો માહોલ બની રહે, એ માટે આપણે દરેક શું કરી શકીએ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૮ ¶૧-૧૦
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૬ અને પ્રાર્થના