ઑક્ટોબર ૧૦-૧૬
નીતિવચનો ૭-૧૧
ગીત ૩૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તારું હૃદય વળવા ન દે”: (૧૦ મિ.)
નીતિ ૭:૬-૧૨—સમજણથી વર્તતા નથી તેઓનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં મૂકાય છે (w૦૦ ૧૧/૧૫ ૨૯-૩૦)
નીતિ ૭:૧૩-૨૩—ખોટા નિર્ણય લેવાથી ખરાબ પરિણામ આવી શકે (w૦૦ ૧૧/૧૫ ૩૦-૩૧)
નીતિ ૭:૪, ૫, ૨૪-૨૭—જ્ઞાન અને બુદ્ધિ આપણું રક્ષણ કરશે (w૦૦ ૧૧/૧૫ ૨૯, ૩૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નીતિ ૯:૭-૯—કોઈ આપણને ઠપકો આપે ત્યારે આપણને કેવું લાગે છે? (w૦૧ ૫/૧૫ ૨૯-૩૦)
નીતિ ૧૦:૨૨—આજે યહોવાના આશીર્વાદમાં શાનો સમાવેશ થાય છે? (w૦૬ ૬/૧ ૧૪-૧૮ ¶૩-૧૬)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નીતિ ૮:૨૨–૯:૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-36. વ્યક્તિને અઠવાડિયાને અંતે થતી સભામાં આવવાનું આમંત્રણ આપો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-36. વ્યક્તિને અઠવાડિયાને અંતે થતી સભામાં આવવાનું આમંત્રણ આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૭૬ ¶૫-૬. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૨
બીજા યુવાનો શું કહે છે?—મોબાઇલ ફોન (નીતિ ૧૦:૧૯): (૧૫ મિ.) ચર્ચા. બીજા યુવાનો શું કહે છે?—મોબાઇલ ફોન વીડિયો બતાવીને શરૂઆત કરો. jw.org પર “વૉટ શુડ આઈ નો અબાઉટ ટેક્સ્ટિંગ?” લેખ આપેલો છે, એના પર ચર્ચા કરો. “ટેક્સ્ટિંગ ટીપ્સ” મથાળા નીચેના મુદ્દાઓ પર ભાર આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૮ ¶૧૧-૧૮
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫૨ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.