મલાવીમાં ભાઈ-બહેનો એકબીજાને પ્રેમ બતાવે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ઑક્ટોબર ૨૦૧૮

વાતચીતની એક રીત

વાતચીત માટે સવાલો: આપણાં પર દુઃખો કેમ આવે છે? અને ઈશ્વર કઈ રીતે આપણાં દુઃખો દૂર કરશે?

બાઇબલમાં રહેલો ખજાનો

ઈસુ પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે

ઈસુ, ઉત્તમ ઘેટાંપાળક, પોતાનાં ઘેટાંને ઓળખે છે—તેઓની જરૂરિયાતો, નબળાઈઓ, અને ખાસિયતો સારી રીતે જાણે છે

બાઇબલમાં રહેલો ખજાનો

ઈસુની જેમ કરુણા બતાવીએ

ઈસુની રગેરગમાં કરુણા ને હમદર્દી છલકાતા હતા, એ શાના પરથી દેખાઈ આવ્યું?

બાઇબલમાં રહેલો ખજાનો

“મેં તમારા માટે નમૂનો બેસાડ્યો”

પ્રેરિતોના પગ ધોઈને ઈસુએ તેઓને આ બે વાતો શીખવી: તેઓ નમ્ર બને; બીજા ભાઈ-બહેનો માટે કોઈ પણ નાનું-સૂનું કામ ખુશીથી કરે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો

ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવા આપણે હંમેશા બીજાઓનો વિચાર કરવાની અને ગુસ્સા પર લગામ રાખવાની જરૂર છે.

બાઇબલમાં રહેલો ખજાનો

“તમે દુનિયાના નથી”

લોકોના વાણી-વર્તન અને કામોની અસર શિષ્યો પર ન પડે માટે તેઓને હિંમતની ખાસ જરૂર છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—એકતા જાળવી રાખો

એકતામાં રહેવા આપણે બીજાઓમાં સારું જોવું જોઈએ અને તેઓને દિલથી માફ કરવા જોઈએ.

બાઇબલમાં રહેલો ખજાનો

ઈસુએ સત્યની સાક્ષી આપી

ઈસુના શિષ્યો તરીકે આપણે પણ વાણી અને વર્તનથી સત્યની સાક્ષી આપીએ છીએ.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સત્યમાં હરખાઓ

આ દુનિયા જૂઠાણાં અને અન્યાયથી ભરેલી છે. તોપણ આપણે સત્યમાં હરખાવું જોઈએ