સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑક્ટોબર ૧૫-૨૧

યોહાન ૧૩-૧૪

ઑક્ટોબર ૧૫-૨૧
  • ગીત ૫૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • મેં તમારા માટે નમૂનો બેસાડ્યો”: (૧૦ મિ.)

    • યોહ ૧૩:૫—ઈસુએ શિષ્યોના પગ ધોયા (“શિષ્યોના પગ ધોયાયોહ ૧૩:૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૩:૧૨-૧૪—શિષ્યોની ફરજ હતી કે તેઓ ‘એકબીજાના પગ ધુએ’ (“જોઈએયોહ ૧૩:૧૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૩:૧૫—ઈસુના બધા શિષ્યોએ તેમની જેમ નમ્ર બનવું જોઈએ (w૯૯ ૩/૧ ૩૦ ¶૧)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૧૪:૬—ઈસુ કઈ રીતે “માર્ગ અને સત્ય અને જીવન” છે? (“માર્ગ અને સત્ય અને જીવન હું છુંયોહ ૧૪:૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૪:૧૨—ઈસુમાં શ્રદ્ધા મૂકનારા કઈ રીતે તેમનાથી પણ “મોટાં કામો” કરે છે? (“આના કરતાં મોટાં કામોયોહ ૧૪:૧૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૩:૧-૧૭

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને બતાવો કે તક મળે ત્યારે કઈ રીતે ખુશખબર જણાવી શકાય.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન