ઈસુ પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે
પાળક અને ઘેટાંનો સંબંધ એના પર આધાર રાખે છે કે તેઓ એકબીજાને કેટલા ઓળખે છે ને ભરોસો મૂકે છે. ‘ઉત્તમ ઘેટાંપાળક’ ઈસુ પોતાનાં ઘેટાંની જરૂરિયાતો, નબળાઈઓ અને ખાસિયતો સારી રીતે જાણે છે. ઘેટાં પોતાના પાળકને બરાબર ઓળખે છે અને પૂરા ભરોસાથી તે દોરે એમ દોરાય છે.
ઉત્તમ ઘેટાંપાળક ઈસુ કઈ રીતે . . .
-
પોતાનાં ઘેટાંને ભેગાં કરે છે?
-
પોતાનાં ઘેટાંને દોરે છે?
-
પોતાનાં ઘેટાંનું રક્ષણ કરે છે?
-
પોતાનાં ઘેટાંનું પોષણ કરે છે?