ઑક્ટોબર ૨૨-૨૮
યોહાન ૧૫-૧૭
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમે દુનિયાના નથી”: (૧૦ મિ.)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યોહ ૧૭:૨૧-૨૩—ઈસુના અનુયાયીઓ કયા અર્થમાં “એક” થવાના હતા? (“એક” યોહ ૧૭:૨૧ અભ્યાસ માહિતી, nwtsty; “પૂરેપૂરી રીતે એક થાય” યોહ ૧૭:૨૩ અભ્યાસ માહિતી, nwtsty)
યોહ ૧૭:૨૪—“દુનિયાનો પાયો નંખાયો” એનો શો અર્થ થાય? (“દુનિયાનો પાયો નંખાયો” યોહ ૧૭:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૭:૧-૧૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) તમને ગમતી કોઈ એક કલમ પસંદ કરો અને અભ્યાસ માટેનું કોઈ સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧૪ ¶૩-૪
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૩
“પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—એકતા જાળવી રાખો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: “એકબીજા પર પ્રેમ રાખો”—કોઈકે દુઃખ પહોંચાડ્યું હોય તો, એનો હિસાબ ન રાખો. સમય હોય તો, “મનન માટે બાઇબલનું પાત્ર” બૉક્સ જુઓ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૮, પાન ૭૦ પરનું બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪ અને પ્રાર્થના