સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑક્ટોબર ૨૯—નવેમ્બર ૪

યોહાન ૧૮-૧૯

ઑક્ટોબર ૨૯—નવેમ્બર ૪
  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઈસુએ સત્યની સાક્ષી આપી”: (૧૦ મિ.)

    • યોહ ૧૮:૩૬—સત્ય મસીહી રાજ્ય તરફ આપણું ધ્યાન દોરે છે

    • યોહ ૧૮:૩૭—યહોવા ભાવિમાં જે કરવાના છે, એ સત્ય વિશે ઈસુએ સાક્ષી આપી (“સાક્ષી આપવા,” “સત્યયોહ ૧૮:૩૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૮:૩૮ક—પીલાતને મન સત્ય જેવું કંઈ ન હોવાથી તેણે એની મશ્કરી કરી (“સત્ય શું છે?યોહ ૧૮:૩૮ક અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૧૯:૩૦—ઈસુએ છેલ્લા શ્વાસ લેતા પહેલાં શા માટે એમ કહ્યું કે “બધું પૂરું થયું છે”? (w૧૦ ૮/૧ ૧૫ ¶૧૫)

    • યોહ ૧૯:૩૧—શાના પરથી પુરવાર થાય છે કે ઈસુનું મરણ નીસાન ૧૪, સાલ ૩૩માં થયું હતું? (“એ મોટો સાબ્બાથ હતોયોહ ૧૯:૩૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૮:૧-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગ વાપરીને વાત શરૂ કરો. પછી ઘરમાલિકને jw.org વેબસાઇટ બતાવો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક કલમ પર ચર્ચા કરો. વાત પૂરી કરતા પહેલાં એક સવાલ પૂછો, જેથી આવતી વખતે એના પર ચર્ચા કરી શકાય.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧૪ ¶૬-૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન