સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧૮-૧૯

ઈસુએ સત્યની સાક્ષી આપી

ઈસુએ સત્યની સાક્ષી આપી

૧૮:૩૬-૩૮ક

યહોવા ભાવિમાં જે કરવાના છે, એ સત્ય વિશે ઈસુએ સાક્ષી આપી

  • વાણીથી: ઈશ્વરના રાજ્ય વિશે ઈસુએ પૂરા જોશથી પ્રચાર કર્યો

  • કાર્યોથી: ઈસુના જીવનથી દેખાઈ આવ્યું કે ઈશ્વરની ભવિષ્યવાણીઓ સોએ સો ટકા સાચી પડી છે

ઈસુના શિષ્યો તરીકે આપણે પણ સત્યની સાક્ષી આપીએ છીએ

  • વાણીથી: લોકો આપણી મશ્કરી કરે તોપણ, આપણે પૂરા જોશથી યહોવાના રાજ્યનો પ્રચાર કરીએ છીએ, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે

  • કાર્યોથી: દુનિયાના રાજકારણ કે યુદ્ધોમાં આપણે ભાગ લેતા નથી; ઈશ્વરને ગમે છે એવું જીવન જીવીએ છીએ. આમ, આપણે રાજા ઈસુને ટેકો આપીએ છીએ