સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑક્ટોબર ૮-૧૪

યોહાન ૧૧-૧૨

ઑક્ટોબર ૮-૧૪
  • ગીત ૧૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઈસુની જેમ કરુણા બતાવીએ”: (૧૦ મિ.)

    • યોહ ૧૧:૨૩-૨૬—ઈસુએ માર્થાને દિલાસો આપ્યો (“હું જાણું છું કે તે ઊઠશે” યોહ ૧૧:૨૪ અભ્યાસ માહિતી, nwtsty; “હું મરણ પામેલા લોકોને સજીવન કરનાર છું અને હું તેઓને જીવન આપનાર છુંયોહ ૧૧:૨૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૧:૩૩-૩૫—મરિયમ અને બીજાઓને રડતાં જોઈને ઈસુનું દિલ ભરાઈ આવ્યું (“રડવું,” “ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા,” “તેમણે મનમાં” યોહ ૧૧:૩૩ અભ્યાસ માહિતી, nwtsty; “રડી પડ્યાયોહ ૧૧:૩૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૧:૪૩, ૪૪—દુખિયારાઓને જોઈને ઈસુએ મદદ કરી

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યોહ ૧૧:૪૯—કાયાફાસને કોણે પ્રમુખ યાજક બનાવ્યો? તે કેટલો સમય પ્રમુખ યાજક રહ્યો? (“પ્રમુખ યાજકયોહ ૧૧:૪૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • યોહ ૧૨:૪૨—અમુક યહુદીઓ શા માટે ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારતા ગભરાતા હતા? (“અધિકારીઓ,” “સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં આવવુંયોહ ૧૨:૪૨ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૧૨:૩૫-૫૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૩ ૯/૧૫ ૩૨—વિષય: લાજરસને ઈસુ સજીવન કરવાના હતા, તો પછી તે શા માટે રડ્યા?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧

  • ઈસુ ‘સજીવન કરનાર અને જીવન આપનાર’ છે (યોહ ૧૧:૨૫): (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ‘નિશ્ચે ઈશ્વરે તેમને પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે’—ભાગ ૨, ઝલક. પછી ભાઈ-બહેનોને પૂછો, ઈસુની કરુણા વિશે આ અહેવાલ આપણને શું શીખવે છે? કયા અર્થમાં ઈસુ ‘સજીવન કરનાર અને જીવન આપનાર’ છે? તે આવનાર સમયમાં કયા ચમત્કારો કરવાના છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩ અને પ્રાર્થના