ઈસુની જેમ કરુણા બતાવીએ
ઈસુની રગેરગમાં કરુણા ને હમદર્દી છલકાતા હતા, એ શાના પરથી દેખાઈ આવ્યું?
-
ઈસુ પોતે બીજા લોકોના બધા સંજોગોમાંથી પસાર થયા ન હતા, તોપણ જાણે પોતાના પર આવી પડ્યું હોય એમ તેઓનું દુઃખ મહેસૂસ કરી શકતા હતા
-
બધાની આગળ પોતાની લાગણીઓ ઠાલવવામાં તે કોઈ સંકોચ કે શરમ અનુભવતા ન હતા
-
તેમણે પોતે આગળ આવીને દુખિયારા અને લાચાર લોકોને મદદ કરી