ઑક્ટોબર ૧૯-૨૫
નિર્ગમન ૩૫-૩૬
ગીત ૧૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા પોતાનું કામ કરાવવા ઈશ્વરભક્તોને તૈયાર કરે છે”: (૧૦ મિ.)
નિર્ગ ૩૫:૨૫, ૨૬—રાજીખુશીથી દાન આપનારાઓને યહોવાએ આશીર્વાદ આપ્યા (w૧૪ ૧૨/૧૫ ૪ ¶૪)
નિર્ગ ૩૫:૩૦-૩૫—યહોવાએ બસાલએલ અને આહોલીઆબને “સર્વ પ્રકારની કારીગરી” માટે કુશળ બનાવ્યા (w૧૧ ૧૨/૧ ૨૫ ¶૬)
નિર્ગ ૩૬:૧, ૨—તેઓનાં કામનો મહિમા યહોવાને આપવામાં આવ્યો કારણ કે તે જ એના હકદાર હતા (w૧૧ ૧૨/૧ ૨૫ ¶૭)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૩૫:૧-૩—સાબ્બાથના નિયમથી આપણને શું શીખવા મળે છે? (w૦૫ ૫/૧૫ ૨૩ ¶૧૪)
નિર્ગ ૩૫:૨૧—ઇઝરાયેલીઓએ ઉદારતાથી દાન આપ્યું એમાંથી આપણને શું શીખવા મળે છે? (w૦૦ ૧૧/૧ ૨૯ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૫:૧-૨૪ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરી શરૂઆત કરો. પછી ઘરમાલિકનું ધ્યાન આપણી વેબસાઈટ તરફ દોરો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૪)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૨૬ ¶૧૮-૨૦ (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
૨૦૧૮ પ્રકાશન સમિતિનો અહેવાલ: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: સંગઠને છાપકામમાં કેવા ફેરફારો કર્યા અને શા માટે? છાપકામ ઓછું કરવાથી શું ફાયદો થયો? ભાષાંતર કામથી કઈ રીતે બાઇબલ અને એને આધારિત સાહિત્ય તૈયાર કરવામાં આવે છે? ઓનલાઇન સાહિત્ય અને વીડિયો તૈયાર કરવાથી કેવા ફાયદા થયા?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૫, ૧૩૬
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫૩ અને પ્રાર્થના