વાતચીતની એક રીત
●○ પહેલી મુલાકાત
સવાલ: કુટુંબની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા સારી સલાહ ક્યાંથી મળી શકે?
શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬
ફરી મુલાકાત માટે સવાલ: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન આપણને મદદ કરી શકે?
○● ફરી મુલાકાત
સવાલ: શું આ વિજ્ઞાનના યુગમાં ઈશ્વરનું માર્ગદર્શન આપણને મદદ કરી શકે?
શાસ્ત્રવચન: અયૂ ૨૬:૭
ફરી મુલાકાત માટે સવાલ: શું બાઇબલની સલાહ આજે મદદ કરે છે?