ઑક્ટોબર ૫-૧૧
નિર્ગમન ૩૧-૩૨
ગીત ૨૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મૂર્તિપૂજાથી દૂર રહો”: (૧૦ મિ.)
નિર્ગ ૩૨:૧—અઘરા સંજોગો હોય તોપણ બીજા દેવોની ભક્તિ ન કરીએ (w૦૯ ૫/૧ ૧૫ ¶૧૧)
નિર્ગ ૩૨:૪-૬—ઇઝરાયેલીઓએ સાચી ભક્તિમાં ભેળસેળ કરી (w૧૨ ૧૦/૧ ૨૬ ¶૧૨)
નિર્ગ ૩૨:૯, ૧૦—યહોવા ઇઝરાયેલીઓ પર ખૂબ ગુસ્સે થયા (w૧૮.૦૭ ૨૦ ¶૧૪)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૩૧:૧૭—કયા અર્થમાં યહોવાએ સાતમા દિવસે વિસામો લીધો? (w૧૯.૧૨ ૨, ૩ ¶૪)
નિર્ગ ૩૨:૩૨, ૩૩—શા પરથી કહી શકાય કે ‘એક વાર ઉદ્ધાર થયો એટલે કાયમ માટે ઉદ્ધાર થયો,’ એ શિક્ષણ ખોટું છે? (w૮૭-E ૯/૧ ૨૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૨:૧૫-૩૫ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો પછી આ સવાલો પૂછો: પ્રીતીબહેને કઈ રીતે સવાલોનો સારો ઉપયોગ કર્યો? તેમણે કઈ રીતે ફરી મુલાકાત માટે પાયો નાખ્યો?
પહેલી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૦-E ૫/૧૫ ૨૧—વિષય: હારૂને સોનાનું વાછરડું બનાવ્યું છતાં યહોવાએ તેમને કેમ સજા ન કરી? (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૨
“યહોવા સાથેના આપણા સંબંધને કીમતી ગણીએ” (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: યહોવા સાથેના આપણા સંબંધને સાચવીએ (કોલો ૩:૫).
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૨, પાન ૩૦૦
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૪૮ અને પ્રાર્થના