મૂર્તિપૂજાથી દૂર રહો
ઇજિપ્તના લોકોને રંગે રંગાઈને ઇઝરાયેલીઓ મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા. આજે ઘણી રીતોએ લોકો મૂર્તિપૂજા કરે છે. ભલે આપણે મૂર્તિપૂજા કરતા નથી, પણ આપણે પોતાની ઇચ્છા પૂરી કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ કે યહોવાની ભક્તિમાંથી આપણું ધ્યાન ફંટાય શકે.
રોજબરોજના જીવનમાં એવી કઈ બાબતો છે જેનાથી મારું ધ્યાન યહોવાની ભક્તિથી ફંટાય શકે? એવી બાબતો યહોવાની ભક્તિ કરતાં વધુ મહત્ત્વની ન બની જાય માટે હું શું કરી શકું?