આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ઑગસ્ટ ૨૦૧૬
રજૂઆતની એક રીત
(T-35) પત્રિકા અને ભગવાનનું સાંભળો અને અમર જીવન પામો! પુસ્તિકા માટે રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.
બાઇબલમાં રહેલો ખજાનો
પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહો
યહોવાનું ગુપ્તસ્થાન શું છે અને એ કઈ રીતે રક્ષણ આપે છે? (ગીતશાસ્ત્ર ૯૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ વિદ્યાર્થીને સમર્પણ અને બાપ્તિસ્મા સુધી પ્રગતિ કરવા મદદ કરવી
કેમ આ ધ્યેયો ખૂબ મહત્ત્વના છે? તમે કઈ રીતે તમારા વિદ્યાર્થીને એ ધ્યેયો સુધી પહોંચવા મદદ કરી શકો?
બાઇબલમાં રહેલો ખજાનો
મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું
ગીતશાસ્ત્ર ૯૨ની કલમો બતાવે છે કે મોટી ઉંમરે પણ ન્યાયી વ્યક્તિ ઈશ્વરભક્તિમાં આગળ વધી શકે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા જાણે છે કે આપણે ધૂળના છીએ
ગીતશાસ્ત્ર ૧૦૩માં, દાઊદે યહોવાની દયા વિશે જણાવવા કેટલીક સરખામણી કરી.
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાનો આભાર માનો”
ગીતશાસ્ત્ર ૧૦૬ની કલમો આપણને આભાર વ્યક્ત કરતું વલણ કેળવવા અને એને ટકાવી રાખવા મદદ કરી શકે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
“હું યહોવાને શો બદલો આપું?”
ગીતકર્તા કઈ રીતે યહોવા પ્રત્યે પોતાની કદર વ્યક્ત કરવાના હતા? (ગીતશાસ્ત્ર ૧૧૬)