સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૧૫-૨૧
  • ગીત ૧૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૨. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૨. બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૬૪-૧૬૫ ¶૩-૪. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૧

  • યહોવાએ તમારા માટે જે બધું કર્યું છે, એ ક્યારેય ભૂલશો નહિ (ગી ૧૦૩:૧-૫): (૧૫ મિ.) ચર્ચા. jw.org/gu પર આપેલો વીડિયો હું મારા જીવનથી કંટાળી ગયો હતો બતાવો. (અમારા વિશે > પ્રવૃત્તિઓ વિભાગ જુઓ.) પછી આ સવાલો પર ચર્ચા કરો: યહોવાની સ્તુતિ કરવાના આપણી પાસે કયાં કારણો છે? યહોવાની ભલાઈને કારણે આપણે કેવા આશીર્વાદોની રાહ જોઈએ છીએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૬ ¶૧-૯

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૬ અને પ્રાર્થના