પરાત્પરના ગુપ્તસ્થાનમાં રહો
યહોવાના ‘ગુપ્તસ્થાનમાં’ જવાથી ભક્તિમાં રક્ષણ મળે છે
‘શિકારી’ આપણને ફસાવવાના પ્રયત્નો કરે છે
-
પક્ષીઓ સાવચેત હોવાથી, જાળમાં ફસાવવા મુશ્કેલ છે
-
શિકારીઓ પક્ષીની ટેવ જોઈને જાળ બિછાવે છે
-
શેતાન પણ ‘શિકારીની’ જેમ યહોવાના ભક્તો પર નજર રાખીને જાળ બિછાવે છે, જેથી તેઓ ભક્તિમાંથી પડી જાય
શેતાનના ચાર જીવલેણ ફાંદા:
-
માણસોનો ડર
-
ધનદોલત
-
ખરાબ મનોરંજન
-
અંદરોઅંદર મતભેદ