સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૨૨-૨૮
  • ગીત ૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ll . ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ll . બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૭૮-૧૭૯ ¶૧૪-૧૬. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૦

  • યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે (ગી ૧૦૭:૯): (૧૫ મિ.) ચર્ચા. યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે વીડિયો બતાવો. (tv.pr418.com પર જાઓ અને VIDEO ON DEMAND > FAMILY વિભાગ જુઓ.) વીડિયોમાંથી શું શીખવા મળ્યું એ ભાઈ-બહેનોને પૂછો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૬ ¶૧૦-૧૫, પાન ૭૭ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૪ અને પ્રાર્થના