ઑગસ્ટ ૨૯–સપ્ટેમ્બર ૪
ગીતશાસ્ત્ર ૧૧૦-૧૧૮
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“હું યહોવાને શો બદલો આપું?”: (૧૦ મિ.)
ગી ૧૧૬:૩, ૪, ૮—યહોવાએ ગીતકર્તાને મરણમાંથી બચાવ્યા (w૮૭ ૪/૧ ૨૬ ¶૫)
ગી ૧૧૬:૧૨—ગીતકર્તાને યહોવા આગળ આભાર વ્યક્ત કરવો હતો (w૦૯-E ૭/૧૫ ૨૯ ¶૪-૫; w૯૮ ૧૨/૧ ૨૪ ¶૩)
ગી ૧૧૬:૧૩, ૧૪, ૧૭, ૧૮—ગીતકર્તાએ નક્કી કર્યું હતું કે તે યહોવા તરફની પોતાની બધી ફરજો પૂરી કરશે (w૧૦ ૪/૧ ૨૯, બૉક્સ)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૧૧૦:૪—આ કલમમાં કયા “સમ” વિશે વાત થાય છે? (w૧૪ ૧૦/૧૫ ૧૧ ¶૧૫-૧૭; w૦૬ ૯/૧ ૧૮ ¶૭)
ગી ૧૧૬:૧૫—દફનવિધિની ટૉક વખતે આ કલમ ગુજરી ગયેલી વ્યક્તિ માટે કેમ વાપરવી ન જોઈએ? (w૧૨-E ૫/૧૫ ૨૨ ¶૨)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૧૧૦:૧–૧૧૧:૧૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ll ૧૬. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) ll ૧૭. બીજી મુલાકાત માટે પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૭૯-૧૮૦ ¶૧૭-૧૯. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
“સત્ય શીખવો”: (૭ મિ.) ચર્ચા.
મંડળની જરૂરિયાત: (૮ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૬ ¶૧૬-૨૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪૪ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એકવાર આખું સંગીત વગાડો.