સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૮-૧૪
  • ગીત ૨૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૧. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-35 પત્રિકાનું પાન ૧. બીજી મુલાકાત માટે પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૬૧-૧૬૨ ¶૧૮-૧૯. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪

  • વૃદ્ધજનો—તમે મહત્ત્વની ભૂમિકા ભજવો છો (ગી ૯૨:૧૨-૧૫): (૧૫ મિ.) ચર્ચા. વૃદ્ધજનો—તમે મહત્ત્વની ભૂમિકા ભજવો છો વીડિયો બતાવો. (tv.pr418.com પર જાઓ અને VIDEO ON DEMAND > THE BIBLE વિભાગ જુઓ.) ભાઈ-બહેનોને પૂછો કે એમાંથી શું શીખવા મળ્યું અને કઈ બાબતો તેઓ લાગુ પાડી શકે. વૃદ્ધજનોને ઉત્તેજન આપો કે તેઓ યુવાનોને સમજણ આપે અને પોતાના અનુભવો જણાવે. યુવાનોને ઉત્તેજન આપો કે જીવનમાં મહત્ત્વના નિર્ણયો લેતા પહેલા વૃદ્ધોની સલાહ લે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૪૩-૨૪૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૧ અને પ્રાર્થના