બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૯૨-૧૦૧ મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું ચાલુ કરો મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું ૯૨:૧૨ ખજૂરનું ઝાડ સો વર્ષો કરતાં વધારે ટકે છે અને એટલાં વર્ષે પણ ફળ આપે છે વૃદ્ધો ઈશ્વરભક્તિમાં આ રીતે આગળ વધે છે: ૯૨:૧૩-૧૫ બીજાઓ માટે પ્રાર્થના કરે છે બાઇબલમાંથી શીખતા રહે છે સભાઓમાં હાજર રહે છે અને એમાં ભાગ લે છે બીજાઓને પોતાના અનુભવો જણાવે છે પૂરા દિલથી પ્રચાર કરે છે અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું ગુજરાતી મોટી ઉંમરે ભક્તિમાં આગળ વધતા રહેવું https://cms-imgp.jw-cdn.org/img/p/202016286/univ/art/202016286_univ_sqr_xl.jpg