ઑગસ્ટ ૧૩-૧૯
લુક ૧૯-૨૦
ગીત ૧૫૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ચાંદીના ૧,૦૦૦ સિક્કાના દૃષ્ટાંત પરથી શીખો”: (૧૦ મિ.)
લુક ૧૯:૧૨, ૧૩—“રાજવી ખાનદાનનો એક માણસ” પોતાના ચાકરોને તે આવે ત્યાં સુધી વેપાર કરવા કહે છે ( jy ૨૩૨ ¶૨-૪)
લુક ૧૯:૧૬-૧૯—વિશ્વાસુ ચાકરો પાસે અલગ અલગ આવડતો હતી, પણ દરેકને ઇનામ મળ્યું ( jy ૨૩૨ ¶૭)
લુક ૧૯:૨૦-૨૪—એક દુષ્ટ ચાકરે કામ ન કર્યું હોવાથી તેને નુકસાન થયું ( jy ૨૩૩ ¶૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૧૯:૪૩—ઈસુના આ શબ્દો કઈ રીતે પૂરા થયા? (“અણીદાર ખૂંટાની વાડ” લુક ૧૯:૪૩ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૨૦:૩૮—ઈસુના શબ્દો કઈ રીતે સજીવન થવાની આશામાં આપણો ભરોસો મજબૂત કરે છે? (“તેમની નજરમાં તેઓ બધા જીવે છે” લુક ૨૦:૩૮ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૯:૧૧-૨૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૪ ૮/૧૫ ૨૯-૩૦—વિષય: લુક ૨૦:૩૪-૩૬ના શબ્દોમાં શું ઈસુ પૃથ્વી પર સજીવન થયેલાં લોકોની વાત કરી રહ્યા હતા?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૫
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—JW.ORG વાપરીએ”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૯ ¶૧-૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૦ અને પ્રાર્થના