ઑગસ્ટ ૨૦-૨૬
લુક ૨૧-૨૨
ગીત ૧૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે”: (૧૦ મિ.)
લુક ૨૧:૨૫—મહાન વિપત્તિ વખતે અદ્ભુત બનાવો બનશે (kr-E ૨૨૬ ¶૯)
લુક ૨૧:૨૬—યહોવાના દુશ્મનો ગભરાઈ જશે
લુક ૨૧:૨૭, ૨૮—ઈસુના આવવાથી વિશ્વાસુ ઈશ્વરભક્તોનો ઉદ્ધાર થશે (w૧૬.૦૧ ૧૦ ¶૧૭; w૧૫ ૭/૧૫ ૧૭ ¶૧૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૨૧:૩૩—ઈસુના આ શબ્દોનો શો અર્થ થાય? (“આકાશ તથા પૃથ્વી નાશ પામશે,” “મારા શબ્દો કદીયે નાશ નહિ પામે” લુક ૨૧:૩૩ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૨૨:૨૮-૩૦—ઈસુએ કયો કરાર કર્યો? એ કરાર કોની સાથે કર્યો? એનાથી શું હાંસલ થયું છે? (w૧૪ ૧૦/૧૫ ૧૬ ¶૧૫-૧૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૨૨:૩૫-૫૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. બતાવો કે ઘરમાલિક વ્યસ્ત હોય ત્યારે કઈ રીતે વાત કરવી.
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ. કે એનાથી ઓછું) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૬
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૯ ¶૧૦-૧૬, પાન ૫૦ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪૨ અને પ્રાર્થના