ઑગસ્ટ ૨૭–સપ્ટેમ્બર ૨
લુક ૨૩-૨૪
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“બીજાઓને માફ કરવા તૈયાર રહો”: (૧૦ મિ.)
લુક ૨૩:૩૪—ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડનાર રોમન સૈનિકોને ઈસુએ માફ કર્યા (cl-E ૨૯૭ ¶૧૬)
લુક ૨૩:૪૩—ઈસુએ એક ગુનેગારને માફ કર્યો ( g ૦૪/૦૮ ૩૦ ¶૫-૬)
લુક ૨૪:૩૪—ઈસુએ પીતરને માફ કર્યા (cl-E ૨૯૭-૨૯૮ ¶૧૭-૧૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૨૩:૩૧—આ કલમમાં ઈસુ શાના વિશે ઉલ્લેખ કરી રહ્યા હતા? (“ઝાડ લીલું છે ત્યારે, . . . એ સુકાઈ જશે ત્યારે” લુક ૨૩:૩૧ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૨૩:૩૩—પુરાતત્ત્વશાસ્ત્રના કયા પુરાવા બતાવે છે કે વ્યક્તિને વધસ્તંભ પર લટકાવવા ખીલાઓનો ઉપયોગ થતો હતો? (“એડીના હાડકામાં ખીલો” લુક ૨૩:૩૩ અભ્યાસ ચિત્ર/વીડિયો, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૨૩:૧-૧૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. પછી, “અભ્યાસ માટે સાધનો” વિભાગમાંથી તેની જરૂરિયાત પ્રમાણે અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૪ ¶૩-૪
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“ઈસુ બધા માટે મરણ પામ્યા છે”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: દિલથી સુંદર બનીએ!
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૦
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૭ અને પ્રાર્થના