સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨૩-૨૪

બીજાઓને માફ કરવા તૈયાર રહો

બીજાઓને માફ કરવા તૈયાર રહો

૨૪:૩૪

મારે કોને કોને માફી આપવાની છે?

‘માફ કરવા તૈયાર રહેવું’ એટલે શું? (ગી ૮૬:૫) યહોવા અને ઈસુ લોકોના દિલ જુએ છે. જો કોઈ પાપી વ્યક્તિ દિલથી પસ્તાવો કરે, તો તેઓ એને માફી આપવા હંમેશાં તૈયાર રહે છે.