આભાર માનો
આ અહેવાલમાંથી આપણને આભારી બનવા વિશે શું શીખવા મળે છે?
-
મનમાં આભારની લાગણી થાય એટલું જ પૂરતું નથી, એને વ્યક્ત કરવી પણ જરૂરી છે
-
દિલથી આભાર માનીશું તો દેખાઈ આવશે કે આપણને લોકો પ્રત્યે પ્રેમ છે અને આપણામાં સારા સંસ્કાર છે
-
ઈસુને ખુશ કરવા ચાહતા લોકો દરેકનો આભાર માનશે, પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ, દેશ કે ભાષાની હોય